Sunday - Aug 16, 2026

મોરબીના રણછોડનગરમાં વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

મોરબીના રણછોડનગરમાં વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રણછોડનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી શની નવીનભાઈ મારુણીયા ઉ.30ના રહેણાંક મકાનની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની 375 મીલી માપની 20 બોટલ કિંમત રૂપિયા 11,000 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.