Saturday - Apr 04, 2026

ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે હડમતિયા તેમજ લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા

ટંકારા તાલુકાના લજાઈ તેમજ હડમતિયા ગામની પ્રાથમિક શાળાઓમાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી

ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે હડમતિયા તેમજ લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા

આ પ્રસંગે મેલેરિયા ટેકનિકલ સુપરવાઈઝર પ્રવિણભાઈ વાડોતરીયા, લજાઈ MPHS મનસુખભાઈ મસોત તેમજ હડમતિયા  હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, CHO તઝમીનબેન ગઢવાળા, હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા, આયુષ MO અલ્પાબેન,  લજાઈ PHC ના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા સાહેબ, MPHS મનસુખભાઈ મોસત FHW પુજાબેન, હડમતિયા કુમાર શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ધાનજા રમઝુભાઈ ભરવાડ હાજર રહ્યા હતા

ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે હડમતિયા તેમજ લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા