Monday - Jul 06, 2026

મોરબીમાં જુના ઘાટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન

મોરબીમાં જુના ઘાટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન

મોરબી:- મોરબીના જૂના ઘાટીલા ગામે ઉમિયા પરિવાર અને સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન. તારીખ 15 12 2024 ને રવિવારના રોજ ઉજ્જવલ પાર્ટી પ્લોટ ઘુનડા રોડ મોરબી ખાતે સાંજે 4:00 કલાકે આ વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં જુના ઘાટીલા ગામના ઉમિયા પરિવાર ના સોશ્યલ ગ્રુપના તમામ સભ્યો ને સહપરિવાર સમયસર હાજર રહેવા જુના ઘાટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગ્રુપના તમામ સમિતિના સભ્યો વતી ખાસ આગ્રહ કરવામાં આવે છે.