Saturday - Jul 04, 2026

મોરબીના રવાપર ઘુનડા રોડ પર બાઈકની ઠોકરે વૃદ્ધ ઘાયલ

મોરબીના રવાપર ઘુનડા રોડ પર બાઈકની ઠોકરે વૃદ્ધ ઘાયલ

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ પર ફ્લોરા નજીક આવેલ હનુમાનજી મંદિર પાસે જીજે -36 - એજી - 0785 નંબરના મોટર સાયકલ ચાલકે લાલજીભાઇ રુગનાથભાઈ વસાણીયા રહે.રામ ટાઉનશીપ, રવાપર રોડ, મોરબી ઉ.64 નામના વૃદ્ધને હડફેટે લઈ માથાના ભાગે હેમરેજ સહિતની ઇજાઓ પહોંચાડી નાસી જતા અકસ્માતના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.