Saturday - May 16, 2026

મોરબીના પીળુંડી ગામ પાસે નવા રસ્તાના કામનું નિરીક્ષણ કરતા અધિકારીઓ

મોરબીના પીળુંડી ગામ પાસે નવા રસ્તાના કામનું નિરીક્ષણ કરતા અધિકારીઓ

મોરબીમાં આજ રોજ નેશનલ હાઇવે-પીલુડી ગામ પાસે નવા રસ્તાનું કામ ચાલુ હતું. એ દરમિયાન  બાંધકામ વિભાગના અધિકારીઓ ઘેટીયા, so રવિભાઈ તેમજ કોંટ્રાક્ટરને સાથે રાખીને મૂલાકાત લીધી હતી અને રસ્તાનું એકદમ કામ ગુણવતાપૂર્વક કરવા સૂચના આપી હતી અને હાલ ચોમાસું શરૂ થઈ રહ્યું હોય વરસાદથી રસ્તાના કામને લીધે કોઈપણ જાતની હાનિ ન પહોંચે એ રીતે કરવાની તાકીદ કરી હતી.

મોરબીના પીળુંડી ગામ પાસે નવા રસ્તાના કામનું નિરીક્ષણ કરતા અધિકારીઓ