Saturday - Jul 11, 2026

આમરણ (ચો.) ગામે સરપંચ તરીકે નિર્મળાબેન અઘેરા 265 મતે ચૂંટાયા

આમરણ (ચો.) ગામે સરપંચ તરીકે નિર્મળાબેન અઘેરા 265 મતે ચૂંટાયા

મોરબી : મોરબીના આમરણ (ચોવીસી) ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આમરણ (ચોવીસી) ગ્રામ પંચાયતના સરપંચ પદે ઈસ્ત્રીના નિશાન સાથે ચૂંટણી લડેલા નિર્મળાબેન કાળુભાઈ અઘેરા વિજયી થયા છે. નિર્મળાબેન અઘેરા 265 મતે વિજેતા બન્યા છે. જેને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ગ્રામજનોએ મતગણતરી કેન્દ્ર બહાર ઉત્સાહભેર ઉજવણી કરી હતી.