Friday - Oct 02, 2026

હળવદના ચુપણી ગામે કૌટુંબિક ભત્રીજીએ પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી વૃદ્ધને લાકડાના ધોકાથી માર માર્યો

હળવદના ચુપણી ગામે કૌટુંબિક ભત્રીજીએ પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી વૃદ્ધને લાકડાના ધોકાથી માર માર્યો

હળવદ : મોરબી શહેરના સર્કિટ હાઉસ રોડ પર સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા ફરિયાદી કેશવલાલ રામજીભાઈ ચાવડા ઉ.વ.67 હળવદ તાલુકાના ચુપણી ગામે ગયા હતા ત્યારે આરોપી ઉકાભાઈ દુદાભાઈ મકવાણાએ ફરિયાદીના કાકાના દીકરા જયંતિભાઈની દીકરીએ ચુપણી ગમના પ્રદીપભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેનો ખાર રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.