Tuesday - Nov 24, 2026

મોરબીમા વરલીના આંકડા લેતા એક ઝડપાયો

મોરબીમા વરલીના આંકડા લેતા એક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલિકા પ્લોટ શેરી નંબર - 2મા દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી બસીર સલીમભાઈ ચાનીયાને રોકડા રૂપિયા 2050 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે પકડી લઈ પૂછતાછ કરતા વરલીના આકડાની કપાત આરોપી બસીર હુસેનભાઈ ચાનીયા રહે.મોરબી વાળા પાસે કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.