Tuesday - Nov 24, 2026

વાંકાનેરના લાલપર ગામે પીલરનું પીંજરું વીજલાઈનને સ્પર્શી જતા એકનું મોત

વાંકાનેરના લાલપર ગામે પીલરનું પીંજરું વીજલાઈનને સ્પર્શી જતા એકનું મોત

 વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં નવા બાંધકામમાં પીલર ભરવા માટે પાંજરું બનાવી ફિટ કરતી વેળાએ બે શ્રમિકોએ પાંજરું ઊંચું કરતા આ લોખંડનું પાંજરું વીજલાઈનને અડકી જતા બે શ્રમિકોને વીજ શોક લાગ્યો હતો જેમા મધ્યપ્રદેશના વતની એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.