Thursday - Aug 20, 2026

મોરબીમા કોલ્ડડ્રિંક્સ એજન્સીના સંચાલકનો આર્થિક ભીંસ કંટાળી આપઘાત

મોરબીમા કોલ્ડડ્રિંક્સ એજન્સીના સંચાલકનો આર્થિક ભીંસ કંટાળી આપઘાત

 મોરબી શહેરમાં નવલખી રોડ ઉપર કુબેરનગર પાસે આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ હરેશભાઇ મકવાણા ઉ.40 નામના કોલ્ડડ્રિંક્સ એજન્સીના સંચાલકે ગત તા.11ના રોજ આર્થિક સંકડામણમાં જંતુનાશક દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.