Monday - Oct 05, 2026

મોરબી નજીકથી બે ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

મોરબી નજીકથી બે ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી નાગડાવાસ ગામના પાટીયેથી આરોપી વિવેકદાન અમીરદાન બારહટને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા અન્ય એક બાઈક ચોર્યાની કબૂલાત આપતા પોલીસે 40 હજારની કિંમતના બે બાઈક આરોપી પાસેથી કબ્જે કરી બાઈક ચોરીના બે બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.