Friday - Oct 09, 2026

મોરબી – કચ્છ હાઈવે ઉપર ટ્રક ચાલક યુવાનનું મોત

મોરબી – કચ્છ હાઈવે ઉપર ટ્રક ચાલક યુવાનનું મોત

મોરબી – કચ્છ હાઇવે ઉપર ધ ફર્ન હોટલથી મોરબી તરફના રોડ ઉપર આવી રહેલા રાજસ્થાનના ટ્રક ચાલક કુશાલસિંહ લક્ષ્મણસિંહ પવારનું કોઈ કારણોસર અચાનક મૃત્યુ નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.