મોરબી નજીક આવેલ રવાપર ગામ ના જાપે સતનામ ગ્રુપ દ્વારા આયોજન માધવ ગૌશાળા ના લાભાર્થે રામામંડળ યોજાશે જેમાં હરિપર ધ્રાંગધ્રાના કલાકાર કલા નું પ્રદશન કરશે.
આગામી તારીખ 10-6-2023 શનિવાર ના રોજ રવાપર ગામના જાપે રામામંડળનો લાભ લેવા સતનામ ગ્રુપ દ્વારા જાહેર જનતાને આયોજકે જણાવ્યું છે.
પરેશભાઇ મેરજા
+91 9368311111
નિલેશભાઇ કાલરીયા
+91 8849026370
અનિલભાઇ વડગાસીયા
+91 98798 71310