ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલ ડેમમાં ડૂબી જતાં મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતા કેતનભાઈ મનસુખભાઇ ભીમાણી ઉ.30 નામના યુવકનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.