Monday - Jul 06, 2026

મોરબીના બે બાળ ડાન્સરો ગ્રાન્ડ ફિનાલે ફાઈનાલ સુધી પહોંચ્યા.

મોરબીના બે બાળ ડાન્સરો ગ્રાન્ડ ફિનાલે ફાઈનાલ સુધી પહોંચ્યા.

હવે રાષ્ટ્રીય કક્ષાએ ચમકશે.

SONY TV, MTV, B4U ચેનલ પર ઇન્ડિયાના સૌથી મોટા ટીવી રિયાલિટી શો માં બે બાળ ડાન્સરો ફાઇનલ સુધી ચમકશે.
 

મોરબીના બે બાળ ડાન્સરો ગ્રાન્ડ ફિનાલે ફાઈનાલ સુધી પહોંચ્યા.

મોરબી :- ગત તા 2 એપ્રિલના રોજ મોરબી ખાતે ઇન્ડિયાના સૌથી મોટા ટીવી સૌ "India's Gretest Telent Show" નું આયોજન કરવામાં આવ્યુ હતુ, અને તેમાં સોનીક એકેડેમીના બાળ ડાન્સર અદિતિ દેસાઈ અને હિયા હીરાણી સિલેક્ટ થયા હતા, અને તેઓ ગ્રાન્ડ ફિનાલે માં ફાઈનાલીસ્ટ બન્યા છે. જેઓને આગામી જુલાઈમાં રાજસ્થાનના જયપુર જઈ પોતાની પ્રતિભા રજુ કરવાનો મોકો મળ્યો છે, અને તેઓ રૂપલબેન દેસાઈ પાસે ડાન્સ શીખીને રાષ્ટ્રીય કક્ષાએ જઈ રહ્યા છે. જે સોનીક ડાન્સ એકેડેમી અને મોરબીનું ગૌરવ છે.