Monday - Jul 06, 2026

ટંકારા ખાતે સમસ્ત બાલાસરા પરિવારના સુરાપુરા દેભાબાપાના મહાયજ્ઞનું આયોજન.

ટંકારા ખાતે સમસ્ત બાલાસરા પરિવારના સુરાપુરા દેભાબાપાના મહાયજ્ઞનું આયોજન.

ટંકારા:- સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે સમસ્ત બાલાસરા પરિવારના સુરાપુરા દેભાબાપાના મહાયજ્ઞનું તારીખ 15/5/2025 ગુરૂવાર સવારે 7:30 કલાકે આયોજન કરવામાં આવેલ છે. આ મહાયજ્ઞમાં શ્રીફળ હોમવાનું બપોરે 12:00 કલાકે આ મહા યજ્ઞમાં યજમાન તરીકે દીપકભાઈ પંડ્યા શાસ્ત્રીજી અને ભુવા હમીરભાઈ દેહાભાઈ બાલાસરા હાજર રહેશે. આ મહા યજ્ઞ નિમિત્તે સમસ્ત બાલાસરા પરિવાર માટે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે, મહાપ્રસાદ બપોરે 11:30 કલાકે ભરવાડ સમાજની વાડી ટંકારા ખાતે રાખેલ છે.

ટંકારા ખાતે સમસ્ત બાલાસરા પરિવારના સુરાપુરા દેભાબાપાના મહાયજ્ઞનું આયોજન.