મોરબીના શનાળા ગામે ધર્મલાભ સોસાયટીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી મિતરાજસિંહ જગદીશસિંહ જાડેજા રહે.શક્ત શનાળા પ્લોટ વિસ્તાર વાળાને વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 2088 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.