Sunday - Jun 28, 2026

મોરબીના ક્વિન્સ પાડલીયાની BCCI C.K. નાયડુ U-23 ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી!

મોરબીના ક્વિન્સ પાડલીયાની BCCI C.K. નાયડુ U-23 ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી!

​મોરબી: મોરબીના યુવા ક્રિકેટર ક્વિન્સ પાડલીયાની BCCI દ્વારા આયોજિત સી.કે. નાયડુ U-23 ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની સૌરાષ્ટ્ર U-23 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ સમગ્ર મોરબીના ક્રિકેટ જગતમાં અને રમતપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

મોરબીના ક્વિન્સ પાડલીયાની BCCI C.K. નાયડુ U-23 ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી!

​ક્વિન્સ પાડલીયા મોરબીની જાણીતી કરસન ઘાવરી ક્રિકેટ એકેડેમીના પ્રતિભાશાળી ખેલાડી છે. સૌરાષ્ટ્ર U-23 ટીમમાં સ્થાન મેળવવા બદલ તેમના કોચ પિન્ટુ ચૌહાણ અને દિવાકર ચૌહાણએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ક્વિન્સની પસંદગી યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.