Friday - Jun 12, 2026

મોરબીના વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબીના  વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબી : મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્કમાં રહેતા રમેશભાઈ મહાદેવભાઈ બજાણીયા ઉ.વ.65 નામના વૃધ્ધએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.