Thursday - Apr 30, 2026

મોરબીના નવયુગ સંકુલ- કોલેજમાં તુલસી દિવસની ઉજવણી

મોરબી : મોરબીના નવયુગ સંકુલ- કોલેજમાં આજે તુલસી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને તુલસીનું મહત્વ સમજાવતા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. આ માટે સનાતન ધર્મના અનુયાયીઓના ઘરે દરરોજ સવાર સાંજ તુલસીની પૂજા કરે તુલસીનું જતન કરે અને જડીબુટ્ટી સમાન તુલસીને અપનાવે તેવા હેતુથી તુલસી દિવસની ઉજવણી કરાઈ હતી. સાથોસાથ પૂજા-આરતી, વેશભૂષા, બુલેટિન વર્ક તથા તુલસી ઇનોવેટિવ વર્ક પણ કરાયું હતું..