Friday - Apr 24, 2026

મોરબીના કાલિકાપ્લોટમાં જુગાર રમતા 4 મહિલા સહિત 6 ઝડપાયા...

મોરબીના કાલિકાપ્લોટમાં જુગાર રમતા 4 મહિલા સહિત 6 ઝડપાયા...

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અસલમભાઇ અમીનભાઇ માજોઠી, રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયા, જસ્મીનબેન મોઇનભાઇ ચાનીયા, અનિતાબેન જીતેશભાઇ ગોહેલ, બેનરજીબેન રીયાઝભાઇ જુણાચ અને લક્ષ્મીબેન મનોજભાઇ ગોહેલને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબજે કરી. આગળની કાર્યવાહી હાથ ધરી.