Wednesday - Aug 19, 2026

મોરબી ફોટો એસો.ના નવા પ્રમુખ તરીકે મેહુલ પટેલની નિયુક્તિ

મોરબી ફોટો એસો.ના નવા પ્રમુખ તરીકે મેહુલ પટેલની નિયુક્તિ

મોરબી ફોટોગ્રાફ એસોસિએશનન નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી અને ચાલુ વર્ષના મોરબી ફોટોગ્રાફ એસોસિએશનના હોદેદારોની ચૂંટણીમાં પ્રમુખની બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી.જેમાં મોરબી ફોટોગ્રાફ એસોસિએશનના પ્રેમુખ તરીકે મેહુલ પટેલ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કુલદીપભાઈ 46 મતે વિજેત થતા તેઓની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આ નવા સંગઠનના હોદેદારોની વરણી થતા તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે.