Monday - May 04, 2026

મોરબીના ઝીંઝુડા ગામે જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા વેપારીને ધોકાથી માર માર્યો

મોરબીના ઝીંઝુડા ગામે જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા વેપારીને ધોકાથી માર માર્યો

મોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે પાન મસાલાની દુકાન પાસે જાહેરમાં ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા દુકાનદાર સબીરભાઈ હુસેનભાઈ નોડે ઉ.વ. 40 નામના વેપારીને આરોપી સલીમ સેડાત, અનવર સેડાત અને આમીન કરીમભાઈ મિયાણા નામના આરોપીઓએ લાકડાના ધોકા વડે હુમલો કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.