Saturday - May 18, 2024

વડોદરા ખાતે ગુજરાતભરના સ્પેશિયલ નીડ ફિલ્ડનાં સ્પેશિયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે બેસ્ટ સોશિયાલિઝમ બદલ ધ ‘ગાર્ડિયન એન્જલ એવોર્ડ’ આપવામાં આવ્યો છે.

મનોદિવ્યાંગ ઉત્થાન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો અને તેઓના વાલીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ભવ્ય કાર્યક્રમમાં 12 જેટલી કેટેગરીના 80 થી વધુ દિવ્યાંગ જનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના જય ઓરિયાને ‘ધ ગાર્ડિયન સુપર એન્જલ એવોર્ડ’ આપવામાં આવ્યો છે.