Friday - Nov 20, 2026

મોરબીના સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગરમાં કાલે વિજકાપ

મોરબીના સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગરમાં કાલે વિજકાપ

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા ભડિયાદ ફીડરમાં મેન્ટેનન્સ કામગીરીને કારણે તા. ૧૧ ને બુધવારે સવારે ૭ : ૩૦ થી બપોરે ૩ : ૩૦ સુધી બંધ રહેશે. જેથી ફીડરમાં આવતા સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.