મોરબી:- મોરબી નિવાસી સ્વ. હંસાબેન પુરુષોત્તમભાઈ પનારાનું તા - ૪/૫/૨૦૨૫ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
તેઓ જીતેન્દ્રભાઈ પી.પનારા (સાજન ટેઈલર) તથા ભાવેશ પી.પનારાના માતૃશ્રી થાય.
સદગત નું બેસણું તા - ૯/૫/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ
સાંજે ૫ થી ૬ વાણંદ સમાજ ની વાડી, ઝવેરી શેરીના નાકે રાખેલ છે.
મો. ૯૮૯૮૮ ૪૫૫૪૯