Monday - Aug 24, 2026

રાજ્યકક્ષાની સ્કાય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મોરબીએ મેડલો મેળવ્યા

રાજ્યકક્ષાની સ્કાય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મોરબીએ મેડલો મેળવ્યા

સમય પાસે ઉપચારની અનન્ય શક્તિ છે.પણ આનું સ્કાય બેડમિન્ટન સિદ્ધિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજ્ય ચેમ્પિયનશિપમાં 4 મેડલ વિજેતા ગુજરાતમાં કોઈ એક જિલ્લામાં નથી. અને મોરબીએ આ ચેમ્પિયનશિપમાં મેદાન માર્યું છે. ચાર ખેલાડીઓએ મેડલ મેળવ્યા છે.

રાજ્યકક્ષાની સ્કાય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મોરબીએ મેડલો મેળવ્યા

સ્કાય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પંક્તિ મારવણીયા અન્ડર 14, કાવ્યા મારવાણીયાએ U17 ગર્લ્સ 3– ટીમ ગેમ – U 14 મોરબી મેડલ, ખેલાડી સાંચી પટેલ, ધરમી મૈયાદ આસ્થાબા ઝાલા પંકતિ મારવાણીયા 4–મિતા કાચરોલા- A 40 મેડલ એમ આ બધા ખેલાડીઓએ રાજ્ય ચેમ્પિયનશિપમાં ઝળહળતી સિદ્ધિ મેળવી માતાપિતા, સ્કૂલ અને મોરબીનું નામ રોશન કર્યું છે. આ તકે વિદ્યાર્થીઓ અને માતા–પિતા પર પણ ગર્વ કરવો જોઈએ જેઓ તેના બાળકને બેડમિન્ટનમાં તેના કેરિયરને વધુ તેજ બનાવવા માટે આપે છે તેવું કોચએ જણાવ્યું છે.