મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 27 ઓગષ્ટ રાત્રીના 10 વાગ્યાથી 28 ઓગષ્ટ સવારના 10 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત મુજબ માળીયા મીયાણા : 28 mm (એક ઇંચ જેટલો), મોરબી : 106 mm (ચાર ઇંચ જેટલો), ટંકારા : 85 mm (3.5 ઇંચ જેટલો), વાંકાનેર : 46 mm (બે ઇંચ જેટલો), હળવદ: 17 mm (પોણો ઇંચ) વરસાદ પડ્યો છે અને હજુ છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો છે.