Friday - Jul 03, 2026

મોરબી મનપાએ વેબસાઈટ અને મોબાઇલ એપ કરી લોન્ચ હવે ઘરે બેઠા મળશે સેવાઓનો લાભ.

મોરબી મનપાએ વેબસાઈટ અને મોબાઇલ એપ કરી લોન્ચ હવે ઘરે બેઠા મળશે સેવાઓનો લાભ.

મોરબી:- મોરબી મહાનગરપાલિકા દ્વારા વેબસાઈટ અને એપ લોન્ચ કરવામાં આવી છે જેથી કરીને આમ નાગરિકોને એક સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ કે અન્ય મહત્વની સેવાઓ નો તે ઘરે બેઠા ઉપયોગ કરી શકે છે આ નવી ડિજિટલ સેવા દ્વારા નાગરિકો પોતાની મિલકતની માહિતી જોઈ શકે ટેક્સની રકમ જાણી શકે તેમ જ ઓનલાઇન ચુકવણી પણ કરી શકશે આ વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા માત્ર 15 દિવસમાં 1 કરોડ 38 લાખ 1217 રૂપિયાનો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.

તેમની વેબસાઈટ છે mmcgujarat.in/

નીચે આપેલા ક્યુ આર કોડ દ્વારા તમે એન્ડ્રોઇડ અને એપલ ફોન માટે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.

મોરબી મનપાએ વેબસાઈટ અને મોબાઇલ એપ કરી લોન્ચ હવે ઘરે બેઠા મળશે સેવાઓનો લાભ.
મોરબી મનપાએ વેબસાઈટ અને મોબાઇલ એપ કરી લોન્ચ હવે ઘરે બેઠા મળશે સેવાઓનો લાભ.

મોરબી મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે તેઓ નવી વેબસાઈટ અને મોબાઇલ એપ ડાઉનલોડ કરી ડિજિટલ સેવાઓનો લાભ લે અને મોરબીને સ્માર્ટ શહેર બનાવવામાં સહયોગ આપે આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા અન્ય મોડેલ પણ લોન્ચ કરવામાં આવશે જેવું તેમની યાદીમાં જણાવ્યું હતું.

મોરબી મનપાએ વેબસાઈટ અને મોબાઇલ એપ કરી લોન્ચ હવે ઘરે બેઠા મળશે સેવાઓનો લાભ.