મોરબી : મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૩-૧૧-૨૦૨૫ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે ગોવર્ધનધારી મંદિર, નાની બજાર મોરબી ખાતે રાખેલ છે.