Friday - Mar 21, 2025

મોરબી મા‌ ૯/૪/૨૦૨૪ થી ૯/૫/૨૦૨૪‌ સૂધી ૧ માસ સુધી ૨૪‌ કલાક અખંડ રામ ધૂન નુ‌ આયોજન

મોરબી મા‌ ૯/૪/૨૦૨૪ થી ૯/૫/૨૦૨૪‌ સૂધી ૧ માસ સુધી ૨૪‌ કલાક અખંડ રામ ધૂન નુ‌ આયોજન

મોરબીમાં આજે ભગવાન રામલલ્લાના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરવામાં આવ્યા હતા. મોરબીના લીલા‌પર કેનાલ રોડ, શ્યામ ગ્લાસવેરથી આગળ હીરાભાઈ ભજનીકના ફામૅ ખાતે તા. ૯/૪/૨૦૨૪ થી ૯/૫/૨૦૨૪‌ સૂધી ૧ માસ સુધી ૨૪‌ કલાક અખંડ રામ ધૂન નુ‌ આયોજન કરવામાં આવ્યું છે. આજે રામનવમીએ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાયને રામમય બની ગયા હતા અને હજુ પણ ભાઈઓ તથા બહેનો‌ ભાવી ભક્તોને રામઘઉંનો લાભ લેવા‌ આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી મા‌ ૯/૪/૨૦૨૪ થી ૯/૫/૨૦૨૪‌ સૂધી ૧ માસ સુધી ૨૪‌ કલાક અખંડ રામ ધૂન નુ‌ આયોજન