Sunday - Apr 26, 2026

મોરબી : સ્વ.બટુકભાઈ (રામજીભાઈ) મોહનભાઇ બરાસરાનું 19મીએ બેસણું

મોરબી : સ્વ.બટુકભાઈ (રામજીભાઈ) મોહનભાઇ બરાસરાનું 19મીએ બેસણું

મોરબી : બટુકભાઈ (રામજીભાઈ) મોહનભાઇ બરાસરા તે હરેશભાઇ બટુકભાઈ બરાસરા,ચેતનભાઈ બટુકભાઈ બારસરાના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તા.19.9.2025ને શુક્રવાર
સાંજે 4 થી 6 દરમિયાન સ્થળ.વરિયા દેવ મંદિર, સોઓરડી, મોરબી - 2 ખાતે રાખેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.Mo. 9227391662, 99258 52590

મોરબી : સ્વ.બટુકભાઈ (રામજીભાઈ) મોહનભાઇ બરાસરાનું 19મીએ બેસણું