મોરબી : પડધરી નિવાસી શૈલેષભાઇ ભીખાભાઇ સોનેજી તે ,સ્વ.ભીખાભાઇ ત્રિભોવનદાસ સોનેજીના પુત્ર તેમજ રાજેશભાઇ ભીખાભાઇ સોનેજીના મોટા ભાઈ અને પત્રકાર કાર્તિકભાઈ શૈલેષભાઇ સોનેજી, રાહુલ શૈલેષભાઇ સોનેજી, રાધિકાબેન કૃણાલકુમાર મચ્છરના પિતા અને હાર્દિકભાઈ રાજેશભાઇ સોનેજી, ધાર્મિકાબેન આશિષકુમાર મેર, ભાવિકાબેન હર્ષકુમાર બોસમિયા,કાજલબેન રાજેશભાઇ સોનેજીના કાકા તેમજ મિવાન હાર્દિકભાઈ સોનેજી મીશ્રી કાર્તિકભાઈ સોનેજીના દાદાનું તા.26ને સોમવારે અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.29ને ગુરૂવારના રોજ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પડધરી ખાતે સાંજે 4થી 5 સુધી રાખેલ છે.