Friday - May 01, 2026

રાજ્ય કક્ષાની એથલેટિકની સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ મેદાન માર્યું

રાજ્ય કક્ષાની એથલેટિકની સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ મેદાન માર્યું

રાજ્ય કક્ષાની એથલેટિકની સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ મેદાન માર્યું છે અને મોરબીના ખેલાડીઓએ આ રમતોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.

રાજ્ય કક્ષાની એથલેટિકની U14  બહેનોની સ્પર્ધામાં મોરબી જિલ્લાના રમતવીરોએ ભવ્ય રમતો પ્રદર્શન કર્યું હતું. જેમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સિંગાડ પિન્કી ચોથા નંબરે આવી છે.મોરબી જિલ્લાના પાંચ વિદ્યાર્થીની માંથી ત્રણ વિદ્યાર્થીઓ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી DLLS ટ્રેનિંગ કેમ્પ માટે પસંદગી થયેલ છે. આથી આ વિદ્યાર્થીનીઓ અને ટીમ મેનેજર મનસુખભાઈ ખટાણાને અભિનંદન આપ્યા છે.