મોરબી : મીનાબેન રવિન્દ્રભાઈ (મુનાભાઈ) કુબાવત (ઉ.વ.૪૫) તે રવિન્દ્રભાઈના ધર્મપત્ની અને શિવમના માતૃશ્રીનું તા. ૧૨-૦૫-૨૦૨૬ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૪-૦૫-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે સુંદરમ એપાર્ટમેન્ટ, ભૂમિ ટાવર પાસે, નાની વાવડી મોરબી ખાતે રાખેલ છે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. રવિન્દ્રભાઈ (મુનાભાઈ) કુબાવત : ૯૮૭૯૭ ૬૫૩૦૬
શિવમ કુબાવત : ૯૦૯૯૩ ૫૦૬૩૦