Saturday - Aug 22, 2026

મિશન નવ ભારતના પ્રદેશના કાર્યક્રમમાં મોરબી જિલ્લાની ટીમેં હાજરી આપી

મોરબી : આજરોજ મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ દ્વારા પ્રદેશના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર તેમજ યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રથમભાઈ અમૃતિયા પાસે માર્ગદર્શન મેળવ્યું હતું.