Saturday - May 02, 2026

માળીયા મિયાણામાં યુવાન દેશી તમંચા સાથે ઝડપાયો

માળીયા મિયાણામાં યુવાન દેશી તમંચા સાથે ઝડપાયો

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વિશાલા હોટલ પાસે આવેલ કાચા રસ્તેથી આરોપી સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટિયા ઉ.વ.32 રહે.માળીયા કચ્છ હાઇવે વાળાને દેશી બનાવટનો એક તમંચો કિંમત રૂ.2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

માળીયા મિયાણામાં યુવાન દેશી તમંચા સાથે ઝડપાયો