મોરબી હળવદના રાતાભેર ગામના લોકોએ જીવદયા પ્રેમ દાખવ્યો છે. જેમાં માવતર ગ્રૂપ ઓફ રતાભેર દ્વારા રાતાભેર ગામની આજુબાજુ કોઈ પણ રખડતાં પશુનું એક્સિડન્ટ થયેલ જણાય અથવા તો બીમાર રોડ ઉપર પડેલું જણાય તો આ ગ્રુપનો કોન્ટેક કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
માવતર ગ્રુપ ઓફ રાતાભેર
મો.9909288765
8758711292