Wednesday - Sep 30, 2026

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ કા રાજામાં આજે રાત્રે રાસોત્સવ રમઝટ બોલશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ કા રાજામાં આજે રાત્રે રાસોત્સવ રમઝટ બોલશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૌરાષ્ટ્રની રાસ મંડળીની રમઝટ નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.