Monday - Apr 27, 2026

*મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV લાભાર્થીઓ માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું *

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પીકે. શ્રીવાસ્તવ સાહેબ ,થતા મોરબી જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર પિયુષભાઈ જોષીના અધ્યક્ષ સ્થાન પર આજ રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે  મોરબી  સિવિલ હોસ્પિટલ એ. આર. ટી. સેન્ટ પર ચાલુ સારવાર હોય તેવા સગર્ભા બહનો તથા ગંગાસ્વરૂપ બહેનોને  પોષણ યુક્ત આહાર માટેની રાશન કીટ તથા બાળકો માટે દીવાળી તહેવાર નિમિત્તે  મીઠાઈ, ફરસાણ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવેલ

*મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV  લાભાર્થીઓ માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું *
*મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV  લાભાર્થીઓ માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું *
*મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV  લાભાર્થીઓ માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું *
*મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV  લાભાર્થીઓ માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું *
*મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV  લાભાર્થીઓ માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું *
*મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ. એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV  લાભાર્થીઓ માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું *

કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ .એચ.આઈ. વી એઈડ્સ મોરબી  કે જે તહેવાર નિમિત્તે  રાશન કીટનું વિતરણ કરે છે તથા PLHIV દર્દીઓના ફોલોઅપ માટે કામ કરી રહ્યા છે ત્યારે આજે કરુણા ફાઉન્ડેશન દ્વારા સિરામિક એસોસિયેશન ના પ્રમુખ તેમજ લોકલ દાતા દ્વારા દાન મેળવી દર્દીઓના સારા ન્યુટ્રિયન માટે રાશન કીટ અપાવેલ છે.

આ કાર્યક્રમ માં કરુણા ફાઉન્ડેશન ના પ્રમુખ રાજેશ ભાઈ લાલવાણી  ઉપપ્રમુખ રાજેશ ભાઈ જાની,ખજાનચી જયદીપભાઈ નિમાવત. મંત્રી આશાબેન વીશોડીયા  સહમંત્રી ભાવનાબેન ચાવડા, સહ ખજાનચી હીનાબેન બારોટ, બોર્ડ મેમ્બર નીતાબેન રાજગોર એ સામાજિક જવાબદારી લઈ ભારે જહેમત ઉઠાવી હતી, આ પ્રસંગે સમાજ સેવા માટે જાણીતી એવી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ના પ્રમુખ રંજનાબેન સારડા સહિત ગ્રુપના સભ્યો એ હાજર રહી આ કાર્યમાં સહભાગી બન્યા હતા.

આગામી સમયમાં આવા ભગીરથ કાર્ય ના આયોજન કરવાના હોય કરુણા ફાઉન્ડેશન તરફથી દાતાઓને દાન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી કરુણા ફાઉન્ડેશન પ્રમુખ રાજેશ ભાઈ લાલવાણી. મો. 7567517462, ઉપપ્રમુખ રાજેશ ભાઈ જાની મો.9998732460, ખજાનચી જયદીપભાઈ નિમાવત.મો. 9428915506 ના સંપર્ક કરવા જણાવેલ હતું.