મોરબી દેશ જ નહીં વિશ્વભરમાં ટાઇલ્સનું હબ હોવાથી સાથે આ ભવ્ય ટાઇલ્સના મોટા મોટા એટલે કરોડો અબજોના વ્યવહારો પ્રોજેક્ટના એમ યો યુ કરાતા હોવાથી સાથે ભારત સરકારે એક સમયે દરેક ઘરમાં શૌચાલયની ચલાવેલી મુહિમ વચ્ચે મોરબીમાં એક પ્રતિષ્ઠિત કજારિયા ગ્રુપે સેનેટરી વર્સનું મસમોટું ઉત્પાદન કરીને દેશ વિદેશમાં મોટાપાયે નિકાસ શરૂ કરીને એકદમ બ્રાન્ડેડ અને નવા નકોર સેનેટરી વર્સનો નિકાસ શરૂ કર્યો છે.
મોરબીના ગાળા-શાપર ગામના રોડ ઉપર કજારીયા ગ્રુપ દ્વારા તા.30 માર્ચના રોજ મોટાપાયે ભવ્યાતિભવ્ય સેનેટરી વર્સ એટલે દરેક ઘરે જુદી જુદી તેમજ જાહેરના શૌચાલયમાં અલગ અલગ બ્રાન્ડના સૌથી બેસ્ટ બ્રાન્ડના સેનેટરી વર્સ એટલે પોખરાનું ઉત્પાદન કરીને ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તેમજ બહાર રાજ્યોમાં નિકાસ કરાતાં ગાળા ગામ પાસે કજારિયા ગ્રુપ દ્વારા 30મીએ જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર કજારિયા સિરામીક લિમિટેડ રિશી કજારીયા ,અજયભાઈ મગનલાલ મારવણીયા (ડિરેક્ટર કજારિયા સેનેટરીવેર પ્રાઇવેટ લિમિટેડ) સહિતના મહાનુભાવોના હસ્તે આ નવા ભવ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.