Friday - Jul 03, 2026

જેતપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

જેતપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે આજે જેતપર સહિત આજુબાજુના ગામોના લોકો માટે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ કે.એસ. અમૃતિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.
 

જેતપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે મોરબી મામલતદાર, નાયબ મામલતદાર તેમજ જેતપર અને આસપાસના ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના પડતર પ્રશ્નો રજૂ કરવા તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લોકોને સ્થળ પર જ માર્ગદર્શન અને જરૂરી સહાય આપવામાં આવી હતી.

જેતપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
જેતપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
જેતપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો