Friday - May 01, 2026

માળીયા મિયાણાના જસાપર ગામે ઘરફોડ ચોરીની કોશીશની ફરિયાદ

માળીયા મિયાણાના જસાપર ગામે ઘરફોડ ચોરીની કોશીશની ફરિયાદ

મોરબી : માળીયા મિયાણા તાલુકાના જસાપર ગામે રહેતા ફરિયાદી લાલજીભાઇ નારણભાઇ ડાંગરના રહેણાંક મકાનને નિશાન બનાવી કોઈ બે અજાણ્યા તસ્કરોએ ગત તા.27ના રોજ રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે ઘરમાં પ્રવેશ કરી મુખ્ય દરવાજાની લોખંડની જાળી તોડવાનો પ્રયાસ કરી ચોરી કરવા કોશિશ કરતા ચોરીના પ્રયાસની આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.