Monday - Jun 29, 2026

મોરબી નારણકા ગામે જન્માષ્ટમીએ શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમ

મોરબી નારણકા ગામે જન્માષ્ટમીએ શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમ

મોરબી ના નારણકા ગામે નારણકા યુવા ગ્રુપ દ્વારા આયોજીત તા.7 ને ગુરૂવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે આઠ કલાકે શોભાયાત્રા તથા મટકી ફોડ કાર્યક્રમ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને નારણકા યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.