Tuesday - May 05, 2026

મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલો શખ્સ પાસા હેઠળ જેલહવાલે

મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલો શખ્સ પાસા હેઠળ જેલહવાલે

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલો શખ્સ વિશાલભાઈ બચુભાઈ ગોગરા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન દ્વારા પાસની પ્રપોઝલ કરવામાં આવી હતી. જે અન્વયે ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઈસમને જીલ્લા જેલ ભાવનગર ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.