Monday - Sep 16, 2024

મોરબીની નામાંકિત સંસ્થા નેસ્ટ K12 એજ્યુકેશનના સ્થાપકના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીની નામાંકિત અને જાણીતી સંસ્થા નેસ્ટ K12 એજ્યુકેશનના પ્રણેતા અને ચેરમેન કે. આર. પડસુબિયાનો આજે જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની નેસ્ટર બર્થ ડે ચેરીટી કલબ એટલે NBCC દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના રવાપર રોડ અવની ચોકડી, ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ ગ્રાઉન્ડ એટલે સુપર માર્કેટ, માધવ માર્કેટ ની બાજુમાં તેમજ સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે જરૂરતમંદોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહારની 3 હજાર જેટલી કીટનું વિતરણ કરીને દરેકને પોતાના જન્મ દિવસની  પશ્ર્ચિમી સંસ્કૃતિને અનુરૂપ નહિ પણ ભારતીય સંસ્કૃતિ બીજાને મદદરૂપ થઇ પોતે ખુશીની અનુભૂતિ કરાવી એવો જનજનને મેસેજ પહોંચાડયો છે.