મૂળ રાજપરના હાલ મોરબી રહેતા દિલીપભાઈ ભાણજીભાઇ મારવાણીયાની પુત્રી પ્રાથ્વીબેનનો જન્મદિવસ હોવાથી તેની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી.તેમના જન્મદિવસે શોભેશ્વર રોડ પર આવેલ વૃધ્ધાશ્રમ અને વિકાસ વિદ્યાલયની બાળાઓ મળીને ભોજન કરાવી તેની સાથે કરી.