Thursday - Aug 20, 2026

શાળાના બાળકોને પુસ્તક કીટ અને નાસ્તો કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી..

શાળાના બાળકોને પુસ્તક કીટ અને નાસ્તો કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી..

મૂળ લાલપરના હાલ મોરબી રહેતા સેવાભાવી યુવાન વિપુલભાઈ બરાસરાનો જન્મદિવસ હોવાથી તેની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી.તેમના જન્મદિવસ નિમિતે લાલપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પુસ્તક કીટ અને નાસ્તો કરાવી ઉજવણી કરવામાં આવી.બહોળું મિત્ર વર્તુળ ધરાવતા વિપુલભાઈ ઠેર ઠેર થી શુભકામનાનો વરસાદ થઇ રહ્યો છે..

શાળાના બાળકોને પુસ્તક કીટ અને નાસ્તો કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી..