આંતરરાષ્ટ્રીય કક્ષાના જવેલરી એક્ઝિબિશનમાં રિયલ તથા પોલકી જવેલરી ઉપર 0 ટકા મજુરી અને ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટની પણ ખાસ ઓફર...
મોરબી : મોરબીના જુના અને જાણીતા જે. પી. જવેલર્સ મોરબીની બહેનો માટે સાત્તમ આઠમના તહેવારો ઉપર આભૂષણો પહેરીને અદભુત સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જેમાં સાતમ આઠમના તહેવારો ઉપર બહેનો માટે ખાસ આંતરરાષ્ટ્રીય કક્ષાના જવલેરી એક્ઝિબિશનનું આયોજન કરીને બહેનોને તહેવારો ઉપર ખાસ કરીને ડાયમંડ જ્વેલરી પહેરવા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. આ મોરબીમાં સોના ચાંદીના દાગીના માટે જાણીતા અને વિશ્વાસ પાત્ર જે.પી. જવેલર્સ દ્વારા જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને બહેનોની જવેલરીની ડિમાન્ડ પુરી કરવા પહેલી વાર આંતરરાષ્ટ્રીય કક્ષાના ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.25, 26, 27 ઓગસ્ટના રોજ આયોજિત આંતરરાષ્ટ્રીય કક્ષાના જવેલરી એક્ઝિબિશનમાં રિયલ તથા પોલકી જવેલરી ઉપર 0 ટકા મજુરીની ખાસ ઓફર આપવામાં આવી છે. ઉપરાંત ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટની પણ ખાસ ઓફર રાખવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં રિયલ ડાયમંડ કલેક્શન, પોલકી ડાયમંડ કલેક્શન ,મોન્ઝો ડાયમંડ કલેક્શન,રોઝ ગોલ્ડ કલેક્શન, પ્રીમિયમ એન્ટિક કલેક્શન, પ્લેટીનિયમ કલેક્શનનો અદભુત ખજાનો જોવા મળશે. આ ઉપરાંત અવનવી મનમોહન ડાયમંડ જવેલરી જોવા મળશે. તો રાહ કોની જુઓ છો ? આજે છેલ્લો દિવસ છે..
સરનામું :*એક્ઝિબિશન રવાપર રોડ ઉપર સ્વાગત ચોકડી પર આવેલ કેપિટલ માર્કેટના ગાઉન્ડ ફ્લોર*
મોબાઈલ નંબર - *9978946000, 9825262837, 9898033685*