Sunday - Jul 05, 2026

મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલા શૌચાલયનું લોકાર્પણ.

મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલા શૌચાલયનું લોકાર્પણ.

મોરબી:- મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકા દ્વારા મહિલા સ્ટાફ માટે મહિલા શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ નવીન શૌચાલય નું લોકાર્પણ તારીખ 15 મેના રોજ કરવામાં આવ્યું હતું, મહાનગરપાલિકા દ્વારા મહિલા સ્ટાફ માટે આ સુવિધા ખુલી મૂકવામાં આવી હતી આ પ્રસંગે કમિશનર, ડેપ્યુટી કમિશનર તથા અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, સાથે જ મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ મહિલા કર્મચારીઓ માટે વધુ સારી સુવિધાઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલા શૌચાલયનું લોકાર્પણ.